નવી દિલ્હી, તા. 24 : ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. જેમાં શુભમન ગિલ કેપ્ટન બનાવાયો છે. શુભમન ગિલનું નામ અગાઉ પણ ચર્ચામાં રહ્યું હતું. જેના પરિણામે નિર્ણય એટલો ચોંકાવનારો નથી. જો કે આ ઉપરાંત પણ પ્રવાસ માટે અનુભવી ખેલાડીઓ સાથે યુવા.....