§ આ સિઝનમાં બેંગલોરથી લઈને હૈદરાબાદે ચેપોકમાં જીત મેળવી
નવી દિલ્હી,
તા. 26 :
આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સનું કંગાળ પ્રદર્શન યથાવત છે. મહેન્દ્ર સિંહ ધોનીની
આગેવાનીની ટીમને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પણ પાંચ વિકેટે હારનો સામનો કરવો પડÎો છે. શુક્રવારે ચેન્નઈમાં રમાયેલા મુકાબલામાં હૈદરાબાદને
જીત માટે 155 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને આઠ બોલ બાકી રહેતા….