• મંગળવાર, 10 માર્ચ, 2026

બટલર સામે દિલ્હી ઘૂંટણીયે : ગુજરાતની ધમાકેદાર જીત

 §  પૉઈન્ટ ટેબલમાં ગુજરાત ટોપ ઉપર પહોંચ્યું

અમદાવાદ, તા. 19 : આઈપીએલમાં શનિવારે ગુજરાતનો સામનો દિલ્હી સામે થયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા મેચમાં દિલ્હી કેપિટલ્સને સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મુકાબલામાં ગુજરાતને જીત માટે 204 રનનું લક્ષ્ય મળ્યું હતું. જેને 19.2 ઓવરમાં જ મેળવી લીધું હતું. ગુજરાત તરફથી જોસ બટલરે સૌથી વધારે…..