• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

માર્કરમ, પુરનની વિસ્ફોટક ઈનિંગ : લખનઊની 6 વિકેટે જીત

ગુજરાતની ટીમ સુદર્શન અને ગિલની સારી શરૂઆતનો લાભ ન લઈ શકી

નવી દિલ્હી, તા. 12 : આઈપીએલના 26મા મેચમાં લખનઉ સુપર જાયન્ટસે ગુજરાત ટાઈટન્સને 6 વિકેટે હરાવી દીધું છે. લખનઉમાં રમાયેલા મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટસને જીત માટે 181 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને 19.3 ઓવરમાં જ મેળવી લીધો હતો. લખનઉની વર્તમાન સીઝનમાં આ છ મેચમાં......