§ અંતિમ મેચમાં 265ના ટાર્ગેટ સામે પાક. 221મા તંબુભેગી
નવી દિલ્હી, તા. 5 : ન્યુઝીલેન્ડ
અને
પાકિસ્તાન
વચ્ચે
ત્રણ
મેચની
વનડે
શ્રેણીનો
અંતિમ
મુકાબલો
પાંચમી
એપ્રિલના
રોજ
માઉન્ટ
માઉંગાનુઈના
બે
ઓવલમાં
રમાયો
હતો. આ મુકાબલામાં
ન્યુઝીલેન્ડને
43 રને જીત મળી
છે. વરસાદ
અને
ભીની
આઉટફિલ્ડના
કારણે
મુકાબલાને 42-42 ઓવરનો
કરવામાં
આવ્યો.....