• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

આજે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં ઈન્ડિયા અને વિન્ડિઝ માસ્ટર્સ વચ્ચે ફાઈનલ

§  સેમિફાઈનલમાં ભારતે અૉસ્ટ્રેલિયાને અને વિન્ડિઝે શ્રીલંકાને હરાવેલું

નવી દિલ્હી, તા. 15 : યુવરાજ સિંહની દમદાર અર્ધસદી અને ડાબેરી સ્પિનર શાહબાઝ નદીમની ચાર વિકેટની મદદથી ઈન્ડિયા માસ્ટર્સે પહેલા સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા માસ્ટર્સને 94 રને હરાવીને ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025ના ફાઈનલમાં પ્રવેશ કર્યો છે જ્યારે શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સ વચ્ચે રમાયેલા બીજા સેમીફાઈનલમાં….