· અફઘાનિસ્તાનનું સપનું તૂટ્યું : ભારત-કિવિઝ વચ્ચેની આજની મૅચના પરિણામ પછી
સેમિ ફાઇનલ ફિક્સ થશે
કરાચી તા.1 : ઇંગ્લેન્ડ
વિરૂધ્ધની 7 વિકેટની શાનદાર જીત સાથે દ. આફ્રિકા શાનથી સેમિ ફાઇનલમાં પહોંચ્યું છે.
તે ગ્રુપ બીની ટોચની ટીમ બની અંતિમ ચારમાં પહોંચી છે. જયારે ઓસ્ટ્રેલિયા આ ગ્રુપમાં
બીજા સ્થાને રહી સેમિ ફાઇનલ રમશે. લડાયક અફઘાનિસ્તાન અને નિસ્તેજ ઇંગ્લેન્ડ ચેમ્પિયન્સ
ટ્રોફીની બહાર થયા છે. સેમિ ફાઇનલ લાઇન અપ રવિવારે….