· પંત બહાર હોવાથી દબાણ હોવાનું સ્વીકારતો કેએલ રાહુલ
દુબઇ, તા. 1 : ભારતીય વિકેટકીપર-બેટર
કેએલ રાહુલે કહ્યં છે કે રવિવારે રમાનાર ન્યુઝીલેન્ડ સામેના મેચમાં કપ્તાન રોહિત શર્મા
અને મોહમ્મદ શમી બન્ને ઉપલબ્ધ છે. આ બન્ને ખેલાડી પાકિસ્તાન સામેના મેચ દરમિયાન અનફિટ
થયા હતા અને તેમનું કિવિઝ સામે રમવું શંકાસ્પદ માનવામાં આવી રહ્યં હતું. જે સવાલ પર
રાહુલે કહ્યં કે બન્ને…..