• બુધવાર, 12 માર્ચ, 2025

ભારતનું લક્ષ્ય શ્રેણી જીત, ઇંગ્લૅન્ડનું જીવંત રાખવી : આજે બીજી વન ડે

§  ટીમ ઇન્ડિયાની ચિંતા કપ્તાન રોહિતનું ફોર્મ અને વિરાટની ફિટનેસ

કટક, તા.8 : પ્રથમ મેચની આક્રમક જીતથી ઉત્સાહિત ટીમ ઈન્ડિયા અહીંના બારામતી સ્ટેડિયમ પર રવિવારે રમાનાર બીજા મેચમાં વિજયના નિર્ધાર સાથે વન ડે શ્રેણી 2-0ની અપરાજિત સરસાઇથી કબજે કરવાની કોશિશ કરશે. બીજી તરફ પ્રવાસી ટીમ ઇંગ્લેન્ડ સામે શ્રેણી જીવંત રાખવાનો પડકાર રહેશે. ટીમ ઇન્ડિયાની એકમાત્ર…..