એમ્મા નવારો પણ ચોથા રાઉન્ડમાં પહોંચી : બાલાજી-વરેલાની જોડી ટુર્નામેન્ટમાંથી બહાર : બોપન્ના ઉપર હવે નજર
નવી દિલ્હી, તા. 18 : વિશ્વની બીજા નંબરની ખેલાડી ઈગા સ્વિયાતેકે શાનદાર રમતનું પ્રદર્શન કરતા બ્રિટનની એમ્મા રાડુકાનુ ઉપર સરળ જીત નોંધાવીને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના મહિલા એકલના ચોથા દોરમાં જગ્યા બનાવી લીધી છે. સ્વિયાતેકે મેચની અંતિમ 11 ગેમ જીતીને અમેરિકી ઓપનમાં 2021ની ચેમ્પિયન રાડુકાનુને.....