કવીઓ જૈન
મોખાના રમણીક દેઢિયા (ઉં. 67) 31મીએ અવસાન પામ્યા છે. તે લક્ષ્મીબેન વેલજીના પુત્ર. જ્યોતીના પતિ. નિકુંજ, હાર્દિકના પિતા. પંકજ, મુકેશ, મંજુલા, ભારતીના ભાઈ. દેવકુરબેન વસનજીના જમાઈ. પ્રા.: શ્રી સુમતિનાથ જિનાલય નૂતન સંકુલ, 5મે માળે, કિંગ સર્કલ, માટુંગા (પૂ.). ટા.: 3થી 4.30.
બારોઈના લહેરચંદ કેનીયા (ઉં. 83) 29મીએ અવસાન પામ્યા છે. તે કસ્તુરબેન મેઘજીના પુત્ર. મંજુલાબેનના પતિ. રીપા, શ્રેણીના પિતા. જયવંતી (જશુ), લીલાવંતી (બકુ)ના ભાઈ. કસ્તુરબેન વિશનજી મુરજી ગાલાના જમાઈ. અઢાર પાપસ્થાનક આલોચના : શ્રી કાલિદાસ મેરેજ હોલ, પી.કે. રોડ, મુલુંડ (પ.) ટા. 3થી 5.
કુંદરોડીના તલકશી મામણીયા (ઉં. 71) 31મીએ અવસાન પામ્યા છે. તે મુલબાઈ રામજી ના પુત્ર. ઇન્દીરા (ઉર્મીલા)ના પતિ. સંદીપના પિતા. ધનજી, કલ્યાણજી, રમણીકલાલ, શાંતિલાલ, સાકરબેન ધનજી, રૂક્ષ્મણીબેન કાંતિલાલ, શાંતાબેન લાલજી, વિમળાબેન જયંતીલાલના ભાઈ. વેજબાઈ કેશવજી છેડાના જમાઈ. પ્રા.: શ્રી વ. સ્થા. જૈન શ્રાવક સંઘ (મોટો ઉપાશ્રય), 5મે માળે, કાંદિવલી (પ.). ટા. 3થી 4.30.
ઘાઘારી દશા શ્રીમાળી સ્થા. જૈન
ભાવનગરના મહેન્દ્રભાઈ મણીલાલ સરવૈયા (ઉં. 86) 31મીને અરિહંતશરણ પામ્યા છે. તે કોકિલાબેનના પતિ.
દક્ષેશ, હેમલ, પારૂલના પિતા. રાજેશભાઈ, કેતનભાઈ, ઇશિતાબેનના સસરા. ના દાદા. સ્વ. હિરાબેન તલકચંદ શેઠના જમાઈ. હર્ષિલ, અક્ષત્ત, દીશા, મુદ્રા, ઉમંગ, ધ્રુવ, સાક્ષીના દાદી-નાના. લૌ. વ્ય. બંધ છે.
દશા સ્થા. શ્રીમાળી જૈન
ગોંડલના સ્વ. શાંતિલાલ લક્ષ્મીચંદ મોદીના પુત્ર. રૂપાબેનના પતિ અમલેશભાઈ (ઉં. 68). તે નિમેષ, ડોલીના પિતા. સ્વ. લતાબેન દિલીપભાઈ, કાશ્મીરાબેન, પ્રફુલ્લાબેન, શીલાબેનના ભાઈ. સ્વ. મનસુખલાલ તુલસીદાસ ગોસલીયાના જમાઈ 31મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
માંગરોળ જૈન
માંગરોળના સ્વ. પ્રવિણચંદ્ર લક્ષ્મીદાસ શાહના પુત્ર સ્વ. નીતિનભાઈના પત્ની પ્રતિમાબેન (પ્રમોદીબેન) (ઉં. 77) 31મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે કુમારપાળ, ઊર્મિના માતા. પાયલ, વિરેશકુમારના સાસુ. સ્વ. તરુબેન બિપીનચંદ્ર ગાંધીના ભાભી. પિયર પક્ષે સ્વ. મંજુલાબેન હરસુખલાલ શાહના પુત્રી. લૌ. વ્ય. બંધ છે.