• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

કમર્શિયલ ગૅસના ભાવમાં રૂ. 200નો ઘટાડો

હૉટેલ, રેસ્ટોરાંને 19 કિલોના એલપીજી સિલિન્ડરમાં રાહત

નવી દિલ્હી, તા.1 : અમેરિકા અને ઈરાન વચ્ચે ઘર્ષણમાં છેલ્લા થોડા દિવસમાં ઘટેલી તીવ્રતાનાં કારણે ક્રૂડ ઓઈલનાં વૈશ્વિક ભાવોમાં પણ થોડી નરમાશ જોવા મળી હતી. જેનાં હિસાબે હવે દેશમાં પણ ઈંધણમાં થોડી રાહત.....