• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

`બેસ્ટ' યુનિયનની નવેસરથી હડતાળની ધમકી

વેતન કરાર, પ્રૉપર્ટી સેલિંગ જેવી પેન્ડિંગ માગણી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : વેતન કરાર, બસોની માલિકી અને જમીનના વેચાણ સંબંધી લાંબા સમયની મુશ્કેલીઓ અૉગસ્ટના મધ્ય સુધીમાં હલ થાય નહીં તો મોટું આંદોલન આદરીને બસ સેવા ખોરવી નાખવામાં આવશે એમ `બેસ્ટ' વર્કર્સ......