• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

કૉમનવેલ્થમાં પાકિસ્તાનનું ખાતું ખૂલ્યું

ગ્લાસગો, તા. 1 : પાકિસ્તાન માટે કોમનવેલ્થ ગેમ્સ 2026માં અરશદ નદીમ મેડલની સૌથી વધારે આશા હતી. ઓલિમ્પિક ચેમ્પિયન નદીમનું પ્રદર્શન ભાલા ફેંક ફાઈનલમાં નિરાશાજનક રહ્યું હતું. તે 12 ખેલાડીમાં નવમા નંબરે......