• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

અપશબ્દો મુદ્દે રાજનીતિ શરૂ

જંતર-મંતર ઉપર અભદ્ર ભાષા બોલનારા યુવકોને મોદીએ માફી આપી

નવી દિલ્હી,તા.1 : જંતર-મંતર ઉપર કોકરોચ જનતા પાર્ટીનાં આંદોલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતનાં નેતાઓ વિશે છાત્રોની અભદ્ર ટિપ્પણી અને અપશબ્દોનાં વીડિયો પણ વાયરલ થયા હતાં. આવા એક કિસ્સામાં......