• બુધવાર, 17 જુલાઈ, 2024

જૈન મરણ

કવીઓ જૈન

કાળધર્મ પામ્યા છે

આઠ કોટી નાની પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના આચાર્ય હંસરાજજી સ્વામીનાં સંપ્રદાયનાં હાલ બિરાજતા આચાર્ય મુલચંદજી સ્વામી તથા પદવીધર મહાસતીજી નીનાબાઇ સ્વામીની નિશ્રામાં બિરાજતાં બારોઇના મહાસતીજી નિર્મળાબાઇ સ્વામી (1) 58 વર્ષ દીક્ષા પાળી (ઉં. 78) વર્ષની વયે શનિવાર, 6ઠ્ઠીએ કાળધર્મ પામ્યા છે

 

વાગડ વી..જૈન 

રવના શાંતિલાલ કારીઆ (ઉં. 54) 5મીને શુક્રવારે અવસાન પામ્યા છે. તે સ્વ. દિવાળીબેન વેલજીના પુત્ર. સ્વ. મંજુ/ગં.સ્વ. વનિતાના પતિ. દર્શન, સાગર, યશ, પ્રિન્સના પિતા. કેતન, તારા, વનિતા, મીના, સંગીતાના ભાઈ. ગં.સ્વ. અમૃતબેન અરજણ સત્રાના જમાઈ. પ્રાર્થનાસભા રવિવાર, 7મીએ સવારે 10.30થી 12. ઠે. : થાણા વર્ધમાન સ્થાનક, તલાવપાળી, થાણા (.). 

 

લાકડીયાના ગુણવંતીબેન અમરશી નંદુ (ઉં. 56) 4થીને ગુરુવારે અવસાન પામ્યા છે. તે સ્વ. ગૌરીબેન ધનજી મેઘજી નંદુના પુત્રવધૂ. અમરશીના પત્ની. મેહુલ, માનશીના માતા. લખમશી, ભગવાનજીના ભાઈના ઘરેથી. ગં.સ્વ. ડાઈબેન દામજી ગાંગજી ગાલાનાં પુત્રી. પ્રાર્થના સોમવાર 8મીએ સવારે.10થી 11.30 ઠે. : રાજશ્રી હોલ (ક્રીસ્ટલ પ્લાઝા) મરાઠાકોલોની, રવિન્દ્ર હોટલની ગલીમાં, દાહિંસર (પૂ.). 

 

દશા શ્રીમાળી સ્થા. જૈન 

મહુવાના સ્વ. ચંદ્રાવતી વ્રજલાલ મહેતાના પુત્ર જયંત મેહતા (ઉં. 65) 3જીએ અરિહંતશરણ પામ્યા છે. તે સંગીતાબેનના પતિ. માનસી નીરવ મહેતા, રિચાના પિતા. રશ્મિબેન, દમયંતીબેન, ઇન્દિરાબેન, મુકેશભાઈના ભાઈ. સ્વ. શાંતિલાલ ચકુભાઈ લાખાણીના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

સેદરડાના સ્વ. પ્રભાબેન મણીલાલ મગનલાલ દોશીના પુત્ર. અનંતરાય (ઉં. 74) સ્વર્ગવાસ પામ્યા છે. તે કળાબેનના પતિ. મીતેન, અમી, કલ્પેશકુમાર, અમીતા અક્ષયકુમારના પિતા. ચંદુભાઈ, નરેન્દ્ર, મહેશ, પ્રકાશ, મધુ નરેન્દ્રકુમાર, સરોજ અશોકકુમારના ભાઈ. પિયર પક્ષે સ્વ. રતિલાલ શામળજીભાઈ પારેખના જમાઈ. લૌ. વ્ય. બંધ છે. ઠે.: અનંતરાય મણીલાલ દોશી 702/703, યાસ્મીન રેસીડેન્સી સેવારામ લાલવાણી રોડ, વિઠ્ઠલનગર, મુલુંડ (.).

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

રાજકોટના નરેન્દ્ર પારેખ (ઉં. 81). તે જયંતિલાલ ગુલાબચંદ પારેખ તથા જસવંતીબેનના પુત્ર. સ્વ. ઇલાબેનના પતિ. સ્વ. અનિશભાઈ, દેવાંગભાઈના પિતા. ભાઇચંદભાઈ દોશી તથા રંભાબેનના જમાઈ. સ્વ. નિલમબેન નવીનચંદ્ર કામદાર, સ્વ. ધિરેન્દ્રભાઈ પારેખ, પૂર્ણિમાબેન રાજન જોર્જના ભાઈ શુક્રવાર 5મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે