• શનિવાર, 01 નવેમ્બર, 2025

મહિલા ડૉક્ટરની આત્મહત્યાનો કેસ : ઈન્સ્પેક્ટર વિરુદ્ધ મહિલાઓની છેડતીના કેટલાક મામલા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : સાતારાના ફલટણમાં 28 વર્ષની ડૉ. સંપદા મુંઢેએ આત્મહત્યા કરવાના મામલામાં સુસાઈડ નોટમાં જેમના નામ ડૉક્ટરે લખ્યાં હતાં તેમાંથી પ્રશાંત બનકરની પોલીસે તેના મિત્રના ફાર્મ હાઉસમાંથી.....