• બુધવાર, 27 મે, 2026

ઈન્દોરમાં બે અૉસ્ટ્રેલિયન મહિલા ખેલાડીની છેડતી

ઈન્દોર, તા. 25 : આઈસીસી મહિલા વિશ્વકપ રમવા ભારત આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની બે મહિલા ખેલાડી સાથે ઈન્દોરમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે. સાઉથ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા લીગ સ્ટેજનો અંતિમ મેચ રમવાની......