વડા પ્રધાનને મળ્યા એકનાથ શિંદે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વડા પ્રધાનને દિવાળીની શુભેચ્છા આપવા માટેની હતી, એમ શિંદેએ પત્રકારોને.....