ગુજરાત-રાજસ્થાન સરહદે સેના, વાયુદળ અને નૌકાદળની 30 અૉક્ટો.થી 10 નવે. સુધી સંયુક્ત કવાયત : પાકે મધ્ય અને દક્ષિણ હવાઈ રૂટ બંધ કર્યા
નવી દિલ્હી, તા. 25 : પહેલગામના નરસંહાર બાદ ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય દળોના હાથે પછડાટ ખાઈ ચૂકેલાં પાકિસ્તાનમાં હવે ભારતીય સેના દ્વારા આગામી ત્રિશૂલ કવાયતને લીધે ફફડાટ ફેલાયો છે. ભારતે 30મી ઓક્ટોબરથી 10 નવેમ્બર.....