• શનિવાર, 01 નવેમ્બર, 2025

સિડની વન-ડેમાં ભારતની શાનદાર જીત : રોહિત-કોહલીએ સન્માન બચાવ્યું

નવી દિલ્હી, તા. 25 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણીનો ત્રીજો અને અંતિમ મુકાબલો શનિવારે સિડનીમાં રમાયો હતો. આ મુકાબલામાં રોહિત શર્માની સદી અને વિરાટ કોહલીની અર્ધસદીની મદદથી ભારતીય ટીમે નવ......