• શનિવાર, 01 નવેમ્બર, 2025

પોલીસે દંડ ફટકારતાં ટૅક્સી-ડ્રાઈવરનો ઝાડ પર ચડી અનોખો વિરોધ

મુંબઈ, તા.25 : ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યા બાદ 32 વર્ષીય ટેક્સીડ્રાઈવર સંપત ચોરમાલેએ મુંબઈના વિધાન ભવનની બહાર ઝાડ પર ચઢીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યો.ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને પોલીસ તેને શાંતિથી......