• શનિવાર, 01 નવેમ્બર, 2025

ભારત-રશિયાએ મોદીને મારવાનું સીઆઈએનું કાવતરું નિષ્ફળ બનાવ્યું ?

ઢાકા, તા. 25 : અમેરિકાની કુખ્યાત ગુપ્તચર એજન્સી સીઆઈએ દુનિયાભરમાં સરકાર તોડવા, નેતાઓની હત્યા કરવા અને દેશો વચ્ચે ઝઘડા કરાવવા માટે કુખ્યાત રહી છે. સીઆઈએ નાગરિક વિદ્રોહ ભડકાવીને સરકારો......