• શનિવાર, 01 નવેમ્બર, 2025

ઓલ ઈઝ નોટ વેલ ઈન યુએન

નવી દિલ્હી, તા. 25 : સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાના 80 વર્ષ પૂરા થઈ ગયા છે. આ પ્રસંગે રાજધાની દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે હાજરી આપી. મંચ પર જયશંકરે સંયુક્ત રાષ્ટ્રની......