• બુધવાર, 19 જૂન, 2024

રામોજી ગ્રુપના વડા રામોજી રાવનું નિધન

પત્રકારત્વ અને ફિલ્મની દુનિયામાં અમીટ છાપ છોડી : મોદી

મુંબઇ, તા. 8 : મીડિયા જગત અને રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવનું શનિવારની સવારે 4:50 વાગ્યે નિધન થયું હતું. તેમણે હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં 97 વર્ષની ઉંમરે અંતિમશ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ...