• બુધવાર, 04 માર્ચ, 2026

દેવાધિદેવના શરણે વડા પ્રધાને ઝુકાવ્યું શિશ

વેરાવળ,તા.10 : સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સોમનાથની પાવન ભૂમિ ઉપર પધારેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોડી સાંજે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ મંદિર પરિસરમાં ચાલતા 72 કલાકના.....