• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

દિવાળી પર રેલવેમાં 20 ટકા ડિસ્કાઉન્ટ

તહેવારોમાં ધસારાથી યાત્રીઓને થતી પરેશાની હળવી કરવા રેલવે દ્વારા યોજના જાહેર

નવી દિલ્હી, તા. 9 : ભારતીય રેલવેએ દિવાળીના દિવસો દરમ્યાન યાત્રીઓને ભેટ રૂપે રિટર્ન ટિકિટ પર 20 ટકા ડિસ્કાઉન્ટની યોજનાની ઘોષણા કરી હતી. તહેવારો વખતે ટિકિટ માટે ભીડ થવાથી યાત્રીઓને થતી પરેશાનીને ધ્યાને લેતાં રેલવે વિભાગે પ્રાયોગિક ધોરણે આ યોજના અમલમાં મૂકવાનો ફેંસલો લીધો.....