• શુક્રવાર, 04 એપ્રિલ, 2025

ભૂકંપગ્રસ્ત મ્યાનમારની મદદે ભારત

§  બચાવ ટુકડી સાથે રાહત સામગ્રી મોકલાવી; મોદીએ શાસક જનરલ સાથે કરી વાત

નવી દિલ્હી/યાંગુન, તા.29 : ભૂકંપગ્રસ્ત મ્યાનમારને મદદ કરવા ભારત આગળ આવ્યું છે. ભારતે ઓપરેશન બ્રહ્માહેઠળ રાહત સામગ્રી મોકલી હતી જેને લઈને વાયુસેનાનું વિમાન ઈ-130-જે યાંગોન પહોંચ્યું હતું. આ વિમાનમાં આશરે 15 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે જેમાં તંબુ, ધાબળા, સ્લાપિંગ બેગ, ફૂડ પેકેટ, સ્વચ્છતા કીટ….