§ અનેક પોલીસકર્મી, દેખાવકારો ઘાયલ, બેનાં મૃત્યુ
કાઠમંડુ, તા. 29 : નેપાળમાં રાજાશાહીની પુનઃસ્થાપના અને
હિન્દુ રાષ્ટ્રની માગ સાથે માર્ગો ઉપર ઊતરી આવેલા પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો
વચ્ચે સતત બીજા દિવસે પણ હિંસક અથડામણ ચાલી હતી. જેમાં પોલીસે અશ્રુવાયુના ગોળા
અને રબરની ગોળીનો મારો પણ ચલાવ્યો હતો. આ તોફાની ઘર્ષણમાં અનેક પોલીસકર્મીઓ….