• સોમવાર, 19 મે, 2025

પાકિસ્તાનની ન્યૂ ઝીલૅન્ડ સામે પહેલી વનડેમાં હાર

§  ચેપમેનની સદી, પાકિસ્તાની ટીમ બાવીસ રનની અંદર તબાહ

નેપિયર, તા. 29 : પાકિસ્તાને ન્યુઝિલેન્ડ સામે ત્રણ મેચની વનડે શ્રેણીની શરૂઆત હાર સાથે કરી છે. ન્યુઝીલેન્ડે શનિવારે નેપિયરના મેદાનમાં પાકિસ્તાનને 73 રને હરાવ્યું હતું. ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 345 રનનું લક્ષ્ય આપ્યું હતું. જવાબમાં પાકિસ્તાનની ઈનિંગ 44.1 ઓવરમાં 271 રને સમેટાઈ હતી. એક સમયે પાકિસ્તાનનું પલડું ભારે…..