§ સુકમા અને દંતેવાડામાં સુરક્ષા દળોનું અૉપરેશન : ચાર જવાનને ઈજા
સુકમા, તા.29 : છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની
અથડામણમાં વધુ 17 નકસલવાદીનો ખાત્મો કરાયો છે.
શનિવારે સવારથી સુકમા અને દંતેવાડામાં અથડામણ શરૂ થઈ હતી. મૃતકોમાં 11 મહિલા છે તથા 12 વર્ષ પહેલાના ઝીરમ ઘાટી કાંડમાં
સામેલ નકસલી કમાન્ડર જગદીશ ઉર્ફે બુધરા પણ માર્યો….