§ ગિલ અને બટલરની પણ મજબૂત બૅટિંગ : દીપક ચહરે લીધી બે વિકેટ
અમદાવાદ, તા. 29 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં
શનિવારે આઈપીએલનો નવમો મુકાબલો થયો હતો. જેમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ
ઈન્ડિયન્સની ટીમ આમનેસામને આવી હતી. મેચમાં ગુજરાતની ટીમે પહેલા બેટિંગ કરતા સાઈ
સુદર્શનના 63 રન અને ગિલ તેમજ બટલરના 38 અને 39 રનની મદદથી 20 ઓવરમાં….