• ગુરુવાર, 03 એપ્રિલ, 2025

દરેક ખેલાડી સન્માનનો હકદાર : રોહિત શર્મા

નવી દિલ્હી, તા. 29 : ભારતીય કેપ્ટન રોહિત શર્માના કહેવા પ્રમાણે ટીમ ઈન્ડિયા છેલ્લા નવ મહિનામાં ક્રિકેટના ઉતારચડાવનો સામનો કરતા સફળતા મેળવવા માટે સામુહિક સંઘર્ષ કર્યો છે અને છેલ્લી ત્રણ આઈસીસી ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમનો પ્રત્યેક સભ્ય સન્માનનો હકદાર છે. ભારતને છેલ્લી 3 આઈસીસી લિમિટેડ ઓવરના….