§ નેત્ર શિબિરમાં મોતિયાબિંદુ અૉપરેશનથી 200 દરદીને દૃષ્ટિ આપી
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 29 : સુરતના હજીરા
નજીકના ભાંડુત ગામના 80 વર્ષીય ડાહીબેન આહીર એકલવાયું જીવન
જીવે છે. એમની બંને આંખે મોતિયો પાકી ગયેલો. પણ એમને દવા ખાને કોણ લઈ જાય? અૉપરેશન દરમિયાન અને એ પછી રાખવાની કાળજી કોણ રાખે? મનમાં ઊંડે અૉપરેશન અંગેનો ભય પણ. એ બધાં જ કારણે ડાહીબેન આહીર….