• શનિવાર, 30 મે, 2026

ધોની માટે આટલી દીવાનગી યોગ્ય નથી : અંબાતી રાયડુ

§  ભવિષ્યમાં ચેન્નઇ ટીમની બ્રાન્ડિંગને નુકસાનની સંભાવના

નવી દિલ્હી, તા. 29 :આઈપીએલ 2025માં ચેન્નઈ સુપર કિંગ્સના ચાહકો વચ્ચે ધોનીનો ભારે ક્રેઝ છે. 43 વર્ષિય ધોનીએ 2020મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. જો કે આઈપીએલમાં ધોની સતત રમી રહ્યો છે. ધોની નીચલા ક્રમમાં બેટિંગ કરવા ઉતરે છે અને મુશ્કેલીથી 10-15 બોલ જ રમવા…..