§ વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અને શૈક્ષણિક લાઈબ્રેરી માટે જમીન અને સંકુલ મેળવવા વ્રજ પટેલની અપીલ
મુંબઈ, તા. 29 : છેલ્લા ત્રણ દાયકાથી વિદ્યાર્થીઓને
કારકિર્દી માર્ગદર્શન આપીને હજારો અભ્યાસાર્થીઓને મદદરૂપ બનેલી સંસ્થા મહર્ષિ
દયાનંદ સરસ્વતી ફાઉન્ડેશન ચૅરિટેબલ ટ્રસ્ટ અને એમના સ્થાપક પ્રમુખ વ્રજ પટેલને
વિશાળ શૈક્ષણિક લાઇબ્રેરી માટે સમય પ્રમાણે જમીન અને સંકુલ બનાવવા માગે છે, જેથી આ લોકોપયોગી કાર્ય સતત ચાલતું…..