§ ધોનીની નવમા નંબરે બૅટિંગ અને હેઝલવૂડના બાઉન્સરથી ટીમ પરાસ્ત
નવી દિલ્હી, તા. 29 : મેચ જીતવો કે હારવો એ ટીમના
ખેલાડીઓના અપ્રોચ ઉપર નિર્ભર કરે છે. ટીમ લડીને હારે તો સમજાય પણ સરેન્ડરના જ
ભાવમાં હોય તો સવાલ ઉઠતા હોય છે. ચેન્નઈ અને બેંગલોર વચ્ચેના મેચમાં આ વસ્તુ સાફ
જોવા મળી હતી. ચેન્નઈના ચેપોકમાં જે અભેદ કિલ્લો પાંચ વખતની આઈપીએ ચેમ્પિયન ટીમ….