• બુધવાર, 04 માર્ચ, 2026

વરિષ્ઠ સાહિત્યકાર હરિકૃષ્ણ પાઠકનું નિધન

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 29 : નિવૃત્ત નાયબ સચિવ અને સાહિત્યકાર હરિકૃષ્ણ પાઠકનું નિધન થયું છે. હરિકૃષ્ણ પાઠકે 87 વર્ષની વયે ગાંધીનગરમાં અંતિમશ્વાસ લીધા હતા. શનિવારે એમના અંતિમ સંસ્કાર કરાયા હતા. હરિકૃષ્ણ પાઠકનો જન્મ પાંચ અૉગસ્ટ 1938ના મોંઘીબેન અને રામચંદ્રભાઈને ત્યાં બોટાદમાં થયો….