ભાજપે 70માંથી 48 બેઠક જીતી, આમ આદમી પાર્ટીને 22 બેઠક
§ કૉંગ્રેસ-અન્યોનું
ખાતું પણ ન ખુલ્યું
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા.8 : રાષ્ટ્રીય રાજધાની
દિલ્હીમાં મોદી મેજિકને કારણે 27 વર્ષે ભાજપનો રાજકીય વનવાસ પૂરો થયો છે. વિધાનસભા
ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમત સાથે સત્તા મેળવી છે. ભ્રષ્ટાચાર મુદ્દે આંદોલન છેડી
સત્તામાં આવેલા કેજરીવાલની આમ આદમી પાર્ટી માત્ર રર બેઠકોમાં સમેટાઈ હતી. ભાજપે પરિણામને
‘મોદીની ગેરેન્ટી’ પર….