નવી દિલ્હી, તા 8 : આપ ઉપર પ્રહાર કરતાં તેમણે કહ્યં હતું કે, શૉર્ટકટની રાજનીતિ શૉર્ટ સર્કિટ થઈ ગઈ છે. જેમને માલિક હોવાનો ઘમંડ હતો તેને દિલ્હીએ નકારી દીધા છે. હું દિલ્હીવાસીઓને ફરીથી એકવાર વિશ્વાસ આપું છું કે તમારા પ્રેમને સવાયો કરીને વિકાસનાં રૂપમાં પરત કરાશે. મોદીએ આગળ કહ્યું હતું કે, આજનાં પરિણામોનું બીજું…..