આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 8 : દેશની રાજધાની છેવટે
આમ આદમી પાર્ટી મુક્ત ‘આપદા મુક્ત’ બની છે, 27 વર્ષના લાંબા ગાળા બાદ ભાજપએ અરવિંદ કેજરીવાલના કબજામાંથી દિલ્હીને
મુક્તિ અપાવી છે. કેજરીવાલનો ભાજપના પરવેશ વર્માએ કારમો પરાભવ કર્યો છે. કેજરીવાલના
સાથીઓ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સોમનાથ ભારતી, સૌરભ ભારદ્વાજ…..