નવી દિલ્હી, તા.8 : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આદ આદમી પાર્ટીને મોટી હાર વચ્ચે ખુશી મળે તેવી બાબત સામે આવી છે. આપ એ સત્તા ગુમાવી છે પરંતુ તેના વોટ શેરમાં ખાસ કોઈ ઘટાડો થયો નથી. જાહેર થયેલા પરિણામમાં છેલ્લી સ્થિતિએ ભાજપ અને આપ વચ્ચે માત્ર 3 ટકા વોટનું જ અંતર છે. ગણતરીમાં આવી ચૂકેલા વોટ મુજબ….