• બુધવાર, 19 જૂન, 2024

મ્હાડાની જમીન પર ઊભાં કરાયાં છે 57 ગેરકાયદે હોર્ડિંગ

મુંબઈ, તા. 1 :  ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટનાનાં બે સપ્તાહ બાદ પાલિકાએ વિવિધ એડવર્ટાઇઝિંગ એજન્સીએ 57 જેટલાં ગેરકાયદે હોર્ડિંગ મ્હાડાની જમીન પર ગેરકાયદે રીતે ઊભાં કરવામાં આવ્યાં હોવાની માહિતી બહાર પાડી છે. પાલિકાએ પત્ર લખી જણાવ્યું....