• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

એસઆરએના અૉડિટ અને પુનર્વસન પ્રોજેક્ટમાં ગતિ લાવવા સમિતિ બનાવી

મુંબઈ, તા. 1 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકારે 1971ના સ્લમ રીડેવલપમેન્ટ અૉથોરિટીનું પરફોર્મન્સ અૉડિટ કરવા અને લાંબા સમયથી પ્રલંબિત એસઆરએ પ્રોજેક્ટમાં ગતિ લાવવા માટે ઉપાયો સૂચવવા નિષ્ણાંતોની સમિતિનું.....