અઠવાડિયામાં કચરો હટાવવા પાલિકાને હાઈ કોર્ટનો આદેશ
મુંબઈ, તા. 1 : મુંબઈ શહેર અને ઉપનગરોના રસ્તા પર પડેલા કચરાના ઢગલા બાબતે હાઈ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. `ક્લીન મુંબઈ, ગ્રીન મુંબઈ'ની જાહેરાતનું પાલન થાય છે કે? એવો સવાલ કરીને નાગરિકો અને પાલિકાને લીધે.....