• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

રૂા. 60 કરોડની છેતરપિંડીના કેસમાં શિલ્પા શેટ્ટી, પતિ સામે લુકઆઉટ નોટિસ

મુંબઈ, તા .5 : મુંબઈ પોલીસે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ બન્ને સામે રૂા. 60 કરોડના રોકાણ છેતરાપિંડીનો કેસ નોંધ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઠારીનો પરિચય રાજ કુન્દ્રા સાથે એક પરસ્પર પરિચિત....