વોશિંગ્ટન, તા.14 : ભારતતીય વાયુસેનાના પાયલટ અને ઈસરોના અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુકલાના નેતૃત્વમાં 4 અંતરિક્ષ યાત્રી હવે 19મી જૂને ફલોરિડાથી ઉડાન ભરશે તેવું જાહેર કરાયું છે. અગાઉ 10મી જૂને એકિસઓમ-4 મિશન હેઠળ તેઓ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશને જવા ઉડાન ભરવાના હતા પરંતુ ટેકનિકલ કારણોસર ઉડાન રદ.....