• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

અંધેરી રેલવે સ્ટેશન પરિસર અતિક્રમણમુક્ત કરાયું

મુંબઈ, તા. 12 : અંધેરી (પશ્ચિમ) સ્ટેશન વિસ્તારમાં રસ્તા અને ફૂટપાથ પર વર્ષોથી કરાયેલા અતિક્રમણને કારણે રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે પાલિકા અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ફૂટપાથ પર કરાયેલું અતિક્રમણ કાયમી રૂપે હટાવી દીધું છે, જેથી વાહનચાલકો......