• બુધવાર, 17 જુલાઈ, 2024

મહારાષ્ટ્ર કૅબિનેટે જાહેર સુરક્ષા કાયદાના મુસદ્દાને મંજૂરી આપી

મુંબઈ, તા. 6 : મહારાષ્ટ્ર કૅબિનેટે શુક્રવારે જાહેર સલામતી અધિનિયમ (પીએસએ)ના મુસદ્દાને મંજૂરી આપી હતી. જેનો હેતુ રાજ્યને શહેરી નક્સલવાદીઓ અથવા ફ્રન્ટ સંગઠનો અને પ્રતિબંધિત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)ના સમર્થકો સામે કાર્યવાહી કરવા માટે વધુ સત્તા આપવાનો છે. બિલ.....