• બુધવાર, 17 જુલાઈ, 2024

ઠગ સુકેશ ચંદ્રશેખરના જામીન મંજૂર

મુંબઈ, તા. 6 : બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ 2015માં દાખલ કરેલા છેતરપિંડીના કેસમાં ઠગ શેખર ચંદ્રશેખર ઉર્ફે સુકેશ ચંદ્રશેખરની જામીન મંજૂર કરી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર સુકેશ તથા એની કથિત ગર્લ ફ્રેન્ડ લીના મારિયા પોલ દક્ષિણ ભારતીય ફિલ્મોની હિરોઈને 2015માં....